ધો.10 પાસ મહિલાઓ માટે LICની ખાસ સ્કીમ: ‘વીમા સખી’ બની દર મહિને ₹7,000 કમાણી કરો – LIC Vima Sakhi Scheme

LIC Vima Sakhi Scheme

LIC Vima Sakhi Scheme: LIC (Life Insurance Corporation of India) મહિલાઓ માટે નવી સ્કીમ ‘વીમા સખી’ શરૂ કરી છે, જે ધોરણ 10 પાસ મહિલાઓને નાણાકીય સ્વતંત્રતા પ્રદાન કરે છે. આ યોજના હેઠળ મહિલાઓને વીમા પ્રોડક્ટ્સ વેચવા, ક્લાઈન્ટ્સ સાથે સંપર્ક સ્થાપિત કરવા અને દર મહિને ₹7,000 સુધી કમાણી કરવાની તક મળે છે. આ પહેલનો હેતુ મહિલાઓને … Read more