પંડિત દીનદયાળ આવાસ યોજના 2026! પાત્ર પરિવારોને મળશે ₹1,70,000 સુધીની સહાય, જાણો સંપૂર્ણ માહિતી – Pandit Deendayal Awas Yojana

Pandit Deendayal Awas Yojana

Pandit Deendayal Awas Yojana: ગુજરાતમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોને પોતાનું પક્કું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક આવાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે પંડિત દીનદયાળ આવાસ યોજના, જેના હેઠળ પાત્ર પરિવારોને ઘર બનાવવાના અથવા સુધારણા માટે સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ … Read more